હોમ » વીડિયો » ગુજરાત

સસરાનાં નિધનથી ભાવૂક થઇ કાજોલ, ઐશ્વર્યાને જોઇને ચોધાર આસુંએ રડી પડી

ગુજરાતMay 28, 2019, 2:14 PM IST

બોલિવૂડ એક્ટર અજય દેવગણનાં પિતા વીરૂ દેવગણનું લાંબી બીમારી બાદ નિધન થઇ ગયુ છે. વીરુ દેવગણનાં નિધનનાં સમાચાર મળતા જ તમામ સેલિબ્રિટીઝ અજય દેવગણ અને કાજોલને સાંત્વના આપવા પહોંચી ગયા હતાં.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર