હોમ » વીડિયો » ગુજરાત

BIG BREAKING | EWS ની અનામત પર SC ની મહોર | SC Judgement | Reservation

ગુજરાત November 7, 2022, 11:49 AM IST | New Delhi, India

સુપ્રીમ કોર્ટ આજે 103માં સંવિધાન સંશોધનની માન્યતાને પડકાર આપતી અરજી પર પોતાના ચુકાદો આપશે. તેમાં એડમિશન અને સરકારી નોકરીમાં આર્થિક રીતે નબળા વર્ગના વ્યક્તિઓને 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પીઠે 27 સપ્ટેમ્બરે આ ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર