હોમ » વીડિયો » ગુજરાત

ચા પીતા પહેલા ચેતો, ચાની ભૂકીમાં લાકડાનું ભૂસું મિલાવવાનું કૌભાંડ

ગુજરાત12:08 PM IST May 16, 2018

શું તમે ચા પીવાના શોખીન છો ? તો આ સમાચાર વાચ્યા પછી તમે વિચારવા મજબૂર થઇ જશો, રાજકોટમાંથી ડુપ્લિકેટ ચાની ભૂકી બનાવી બજારમાં વેચતી પેઠીનો પર્દાફાશ કરાયો છે. આ પેઠી ચાની ભૂકી વિવિધ કેમિકલની સાથે લાકડાનું ભૂસું પણ ભેળવવામાં આવતું. મનપાના આરોગ્ય વિભાગે મોટાપ્રમાણમાં ડુપ્લિકેટ ચા બનાવવામાં વપરાતો જથ્થો કબજે કર્યો હતો.

News18 Gujarati

Latest Live TV