હોમ » વીડિયો » ગુજરાત

Viral Video: એક કોન્સ્ટેબલે અમદાવાદ પોલીસની કરી નાંખી ઉંઘ હરામ

ગુજરાતSeptember 15, 2018, 12:12 PM IST

એક અમદાવાદના કોન્સ્ટેબલનો અપશબ્દો બોલતો વીડિયો વાયરલ થયો છે, જેમાં આશ્ચર્યજનક વાત તે છે કે, આ કોન્સ્ટેબલ બીજા કોઈને નહી પરંતુ અમદાવાદ પોલીસને જ ગાળો ભાંડી રહ્યો છે. આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર