હોમ » વીડિયો » ગુજરાત

Porbandar માં ઘર્ષણ મામલે નામ જોગ નોંધાઈ ફરિયાદ, મેમણવાડા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત

ગુજરાત October 5, 2022, 4:30 PM IST

પોરબંદરમાં ઘર્ષણ મામલે ઉદ્યોગનગર પોલીસે 125 સામે નામજોગ ફરિયાદ, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના PI ફરિયાદી બન્યા, ગઈકાલે પથ્થરમારામાં 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ પોલીસની મદદ લેવાઈ, મેમણવાડા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર