હોમ » વીડિયો » ગુજરાત

2nd Phase Voting | મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ |Election Update

ગુજરાત December 5, 2022, 10:28 AM IST | Gujarat, India

Gujarat Election: 93 બેઠક પર એક કલાકમાં સરેરાશ 4.5 ટકા મતદાન નોંધાયુ છે. મહેસાણામાં અત્યાર સુધીમાં સરેરાશ 6 ટકા મતદાન, બનાસકાંઠામાં અત્યાર સુધીમાં સરેરાશ 5 ટકા મતદાન, સાબરકાંઠામાં અત્યાર સુધીમાં સરેરાશ 5 ટકા મતદાન નોંધાયું છે. સવારથી મતદાન માટે મતદારોમાં ઉત્સાહ દેખાઇ રહ્યો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર