હોમ » વીડિયો » ગુજરાત

VIDEO: 13 વર્ષના છોકરાએ ઉભી કરી કંપની, બનાવ્યો 100 કરોડ કમાવવાનો પ્લાન

ગુજરાતAugust 7, 2018, 4:06 PM IST

તિલક મહેતાની ઉંમર માત્ર 13 વર્ષ છે, પરંતુ મોટા બિઝનેસમેન બનવાની તમામ આવડત, હોશિયારી તેની પાસે છે. તેણે પોતાના આઈડીયાને બિઝનેસમાં બદલવા માટે એક બેંકરની નોકરી છોડાવી દીધી અને તેમને કંપનીના સીઈઓ બનાવી દીધા. થોડા જ દિવસોમાં તેમની કંપની હીટ થઈ ગઈ. તિલકની કંપનીએ માત્ર 2 વર્ષમાં 100 કરોડની કમાણીનું લક્ષ્ય રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, તિલક મહેતાની કંપની પેપર એન્ડ પાર્સલ નાના પાર્સલોની ડિલેવરી કરે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading