Gandhinagar News: વિધાનસભાનું કામ પણ હવે થશે ઓનલાઈન

  • 13:01 PM May 27, 2023
  • gandhinagar NEWS18 GUJARATI
Share This :

Gandhinagar News: વિધાનસભાનું કામ પણ હવે થશે ઓનલાઈન

આગામી બે મહિનામાં ધારાસભ્યો માટે ઈ વિધાનસભાની સુવિધા તૈયાર થઈ જશે. તેના માટે કમિટીની રચના કરવામાં આવી છે. ઈ વિધાનસભા માટે ધારાસભ્યોને ટેબ્લેટ થકી કામગીરીની તાલીમ આપવામાં આવશે.

તાજેતરના સમાચાર