હોમ » વીડિયો » અજબગજબ

આને કહેવાય પાક્કા ઇન્ડિયન! ભૂરી વહુને ખેતરમાં ડુંગળી વાવવા કામે લગાડી

અજબગજબ November 30, 2022, 11:55 AM IST

Viral Video: મહિલાએ જણાવ્યું કે તે જર્મનીથી આવી છે. મહિલાને પૂછવામાં આવ્યું કે અહીં શું કરી રહી છે, તો તેણે જવાબમાં કહ્યું કે, હું ડુંગળી વાવી રહી છું. જ્યારે ફરી સવાલ પૂછવામાં આવ્યું કે જર્મનીથી ભારતમાં ડુંગળી વાવવા આવી છે ત્યારે તેનું રિએક્શન જોવા લાયક હતું.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર