હોમ » વીડિયો » અજબગજબ

માલીમાં મહિલાએ એકસાથે નવ બાળકને જન્મ આપ્યાનો દાવો! પહેલા સાત બાળકનું અનુમાન હતું

અજબગજબMay 5, 2021, 8:47 AM IST

Malian woman gave birth to 9 babies: માલી સરકાર 25 વર્ષની હલીમા સિસેને સારી સારવાર માટે 30 માર્ચના રોજ મોરક્કો લાવી હતી. શરુઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે, મહિલા સાત બાળકને જન્મ આપશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર