હોમ » વીડિયો » અજબગજબ

કપલ ફરવા ગયું, દારૂના નશામાં ધૂત ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને 100 ફૂટ ઉપરથી માર્યો ધક્કો

અજબગજબJuly 24, 2022, 10:00 AM IST

Crime update: હોટેલ સ્ટાફે પોલીસને જણાવ્યું હતું કે, દંપતીએ મૃત્યુના થોડા કલાકો પહેલા ખૂબ દારૂ પીધો હતો. મેરી એટલી નશામાં હતી કે તેને હોટલના કર્મચારીઓએ પકડીને રૂમમાં લઈ ગયા. આના થોડા સમય બાદ પેગ્રામનો મૃતદેહ મળી આવ્યો હતો.

Latest Live TV

તાજેતરના સમાચાર