હોમ » વીડિયો » મનોરંજન

મન્નત બહાર લાગ્યા પઠાણના નારા, જુઓ શું કર્યું શાહરૂખ ખાને

મનોરંજન January 30, 2023, 7:56 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Bollywood : પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કર્યાના સમાચાર ચારે તરફથી આવી રહ્યા છે ત્યારે બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનના બંગલો મન્નત પર ચાહકો પોહચી ગયા હતા. અને તેનું અભિવાદન ઝીલવા ખુદ શાહરુખ ખાન બહાર આવ્યો હતો . જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર