હોમ » વીડિયો » મનોરંજન

RAJ KUNDRA CASE: રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાને કર્યું છે SEBIનાં કાયદાનું ઉલ્લંઘન

મનોરંજનJuly 29, 2021, 7:45 AM IST

આ મામલો 2015નો છે જ્યારે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) વિયાન કંપનીનો માલિક હતી. 2020માં શિલ્પા શેટ્ટીએ કપંની માંથી રાજીનામું આપી દીધુ હતું. રાજ કુન્દ્રા અને શિલ્પા પર આરોપ છે કે, તેમણે કંપનીની ગોપનીય જાણકારીઓ બાહર કરી દીધી ચે. આ મામલે સેબી (સિક્યૂરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)એ કાર્યવાહી કરી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર