હોમ » વીડિયો » ધર્મભક્તિ

શિરડીમાં ચમત્કાર: દ્વારકામાઈમાં દેખાઈ બાબાની છબી

દેશવિદેશJuly 13, 2018, 4:41 PM IST

શિરડી સાઈબાબના દ્વારકામાઈમાં ફરી એકવાર દેખાઈ છે. બાબાની છબી. સાંઈબાબાએ પોતાનું સમગ્ર જીવન જ્યા વિતાવ્યું તે દ્વારકામાંઈ એટલે કે મસ્જિદની દિવાલ પર દેખાયો છે સાંઈનો ચહેરો. બુધવારે મધ્યરાતે અને ગુરુવારે સવારે આ ચહેરો દેખાવાની શરૂઆત થઈ. મનાઈ તો એવું પણ રહ્યું છે કે સાંઈ બાબાની આ છબી રોજ જોવા મળે છે. જો કે આજે આ છબી સામે આવતાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. તો ભક્તોની ભારે ભીડના કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામા આવી છે. આ પહેલા 2012માં પણ આ પ્રકારે સાઈની છબી દેખાઈ હતી. અને ત્યાર બાદ મસ્જિદની લાઈટ સિસ્ટમને કેટલેક અંશે બદલી દેવામા આવી હતી. જો કે ફરીએકવાર આ છબી દેખાતાં ભક્તોની ભીડ જામી છે.

News18 Gujarati

Latest Live TV