હોમ » વીડિયો » ધર્મભક્તિ

માઇ ભક્તોનું 'મા અંબાને' નવરાત્રીનું આમંત્રણ!

ધર્મભક્તિSeptember 29, 2015, 4:53 PM IST

ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો સુખ શાંતિથી સંપન્ન થયો. હૈયે હૈયું અથડાય એવી ભીડથી અંબાજી ઉભરાયું હતું. લાખો માઇ ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો સાથે નવલા નવરાત્રિમાં ગરબે ઘૂમવા આવવાના આમંત્રણ પણ આપ્યા હતા. જોવો ખાસ અહેવાલ

Haresh Suthar | News18

Latest Live TV

તાજેતરના સમાચાર