હોમ » વીડિયો » ધર્મભક્તિ

શિવજીના 12 ચમત્કારી નામ, જેના શ્મરણ માત્રથી તમારો પરિવાર રહેશે ખુશખુશાલ

ધર્મભક્તિ August 27, 2019, 7:15 PM IST

શિવજીના આમ તો અનેક નામ છે, દરેક નામ સાથે શિવજીનો રહેલો છે અનોખો નાતો, જોકે ભોળાનાથને ભજવા માટે માત્ર એકાક્ષરી મંત્ર ૐ નમઃ શિવાય જ ઘણો છે. જોકે, આજે તમને એવા 12 ચમત્કારી શિવજીના નામ જણાવીશું જેના શ્મરણ માત્રથી આપનો પરિવાર રહેશે ખુશખુશાલ.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર