હોમ » વીડિયો » ધર્મભક્તિ

video: મહાકાલ મંદિરમાં બેકાબુ થઈ ભક્તોની ભીડ, બેરિકેડ તૂટ્યા, એકબીજા ઉપર પડ્યા ભક્તો

ધર્મભક્તિJuly 27, 2021, 12:02 AM IST

Ujjain mahakal temple: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. આ ભીડની સામે થોડો સમય માટે વ્યવસ્થા પણ ડગી ગઈ હતી. મંદિરના ગેટ નંબર ચાર ઉપર પ્રવેશ દરમિયાન ધક્કામુક્કી થઈ ગઈ હતી. આ ધક્કામુક્કીમાં બેરિકેડ નીચે ડી ગયા હતા. અને અનેક બાળકો અને મહિલાઓ નીચે પડી ગઈ હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર