Videos »

ભાગ્ય અને પ્રગતિના દ્વાર ખોલી દેશે આ તાળું

  • 02:20 AM May 20, 2023
  • dharm-bhakti-shows NEWS18 GUJARATI
Share This :

ભાગ્ય અને પ્રગતિના દ્વાર ખોલી દેશે આ તાળું

સૌ પહેલા તમે શુક્રવારે તાળાની દુકાન પર જાવ અને એક સ્ટીલ કે લોખંડનું તાળુ ખરીદી દો. ધ્યાન રાખો કે તાળુ બંધ હોવુ જોઈએ ખુલ્લું નહી. તાળુ ખરીદતી વખતે તેને ન તો દુકાનદારને ખોલવા દો કે ન તો ખુદ ખોલો.

    તાજેતરના સમાચાર