હોમ » વીડિયો » ક્રાઇમ

Video: પિસ્તોલ લઇને ફરતા શખ્સ, પોલીસ ચોકીમાં તોડફોડ

ક્રાઇમ August 1, 2018, 1:44 PM IST

સુરતમાં ઘાતક હથિયારો લઇને ફરતા અસામાજીક તત્વોના છાસવારે વીડિયો વાયરલ થઇ રહ્યા છે. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં પિસ્તોલ સાથે યુવકો રસ્તા ઉપર ફરી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પિસ્તોલ સાથે ફરતો યુવક સુરતના વિજયનગર ખાતે રહેતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેકવખત ગેંગવોરના બનાવો પણ બને છે. આ ઉપરાંત સુરતમાં આજે બુધવારે ગોમતીપુર પોલીસ ચોકીમાં અજાણ્યા લોકોએ તોડફોડ કર્યાની ઘટના બની છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર