હોમ » વીડિયો » ક્રાઇમ

પ્રેમ પ્રકરણમાં યુવતી પર એસિડ અટેક

ક્રાઇમ May 18, 2018, 3:31 PM IST

વલસાડના ચણવઇ ખાતે એક યુવતી પર એસિડ હુમલો થયાનો બનાવ નોંધાયો છે. એસિડ અટેકની સાથે સાથે યુવતીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એસિડ અટેક પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની માહિતી સામે આવી છે. જેમાં પૂર્વ પ્રેમીએ યુવતી પર એસિડ અટેક કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર