હોમ » વીડિયો » ક્રાઇમ

સ્ત્રી બીજ કૌભાંડઃ મહિલા પાસે 65 વખત કરાવ્યું સ્ત્રી બીજ ડોનેટ

ક્રાઇમJuly 12, 2018, 2:48 PM IST

અમદાવાદમાં ફરી એકવાર સ્ત્રી બિજ કૌભાંડનીઘટના સામે આવી છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં એક મહિલા પાસેથી સ્ત્રી બીજ ડોનેટ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત મહિલા સાથે બાંધેલા શારીરિક સંબંધની વીડિયો ક્લિપના આધારે મહિલાને બ્લેકમેઇલ કરી વારયલ કરવાની ધમકી પણ આપતો હતો. આખરે કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ફરિયાદન નોંધીને વધું તપાસ હાથધરી છે.

News18 Gujarati

Latest Live TV
corona virus btn
corona virus btn
Loading