હોમ » વીડિયો » ક્રાઇમ

CCTV:સુરત: અસામાજિક તત્વોનો આતંક, એક વ્યક્તિ પર તેના જ ઘરની બહાર મારપીટ

ક્રાઇમJune 27, 2018, 1:43 PM IST

સુરતમાં ગુંડાઓ અને અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. સુરતના લિંબાયત થાના ક્ષેત્રમાં બે દિવસ પહેલા એક વ્યક્તિ પર તેના જ ઘરની બહાર મારપીટ કરવામાં આવી. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ મારપીટના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. સીસીટીવીમાં કેદ થયેલ આ વિડીયો 24 જૂનની છે. જેમાં સાફ દેખાઇ રહ્યુ છે કે પીડિત વ્યક્તિ પોતાના ઘરની બહાર ઉભો છે અને અચાનક 10 થી 15 હુમલાખોરો તેના પર હુમલો કરે છે. મહત્વનુ છે કે બે દિવસ પહેલા તેના ઘરની સામે રસ્તા પર બાઇક અને ટેમ્પો સામ-સામે આવી ગયા હતા જેને લઇને બોલચાલ થઇ હતી. લિંબાયત થાના પોલિસે સીસીટીવીમાં દેખાતા આ હુમલાખોરો વિરુધ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે....

News18 Gujarati

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading