હોમ » વીડિયો » ક્રાઇમ

Video: તસ્કરો રૂ. 15 લાખ ભરેલું આખેઆખું ATM જ ઉપાડી ગયા!

ક્રાઇમAugust 4, 2018, 11:21 AM IST

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં ચોર આખેઆખું એટીએમ (ઓટોમેટિક ટેલર મશિન) ઉપાડી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ચોર જે એટીએમને ઉપાડી ગયા છે તેમાં રૂ. 15 લાખનો રોકડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલમાં આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરીને તસ્કરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. (સ્ટોરીઃ આનંદ જયસ્વાલ, બનાસકાંઠા)

News18 Gujarati

Latest Live TV