હોમ » વીડિયો » ક્રાઇમ

અમદાવાદઃ સાસુનો વહુને માર મારતો વીડિયો થયો વાયરલ

ક્રાઇમJune 27, 2018, 1:36 PM IST

અમદાવાદમાં મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અમદાવાદના હાટકેશ્વ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલા બીજી મહિલાને માર મારે છે. વધતી બોલાચાલી બાદ મહિલા બીજી મહિલાનો હાથ પકડીને ઘરની બહાર કાઢે છે. જાણવા મળી રહ્યું છે કે આ વીડિયોમાં સાસુ વહુને મિલકત મામલે માર મારી રહી છે. પીડિત મહિલાનો આરોપ છે કે તેની સાસુએ તેને બે દિકરા સાથે ઘરની બહાર કાઢી મુકી છે. અને હવે તેણીએ તેના મોસાળમાં આશરો મેળવ્યો છે. પીડિતાનો અન્ય એક આરોપ લગાવતા કહ્યું કે આશરે 12 વર્ષ પહેલા તેના પતિ ગુમ થયા હતા. પરંતુ પરિવારે ગુમ થવા મામલે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાવી નથી.

News18 Gujarati

Latest Live TV