હોમ » વીડિયો » ક્રાઇમ

જમવા બાબતે બબાલ થતા ભાભીને ચપ્પુના ઘા મારી નણદોઈ પહેલા માળેથી કૂદી ગયો

ક્રાઇમOctober 22, 2021, 3:31 PM IST

સુરતમાં નજીવી ઘટનામાં નણદોયીએ ભાભીને ચપ્પુ માર્યા છે, જમવા બાબતની માથાકૂટમાં બની ઘટના, છાતીમાં ચપ્પુ ઘૂસેલી હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી

Latest Live TV

તાજેતરના સમાચાર