હોમ » વીડિયો » crime-branch

મોરબી : પાલિકના માજી ઉપપ્રમુખ અને પુત્રની ફિલ્મી ઢબે હત્યા, 5 શખ્સોએ જણાવ્યું ખૂનનું કારણ

કચ્છ-સૌરાષ્ટ્રSeptember 19, 2021, 6:01 PM IST

મોરબી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ (Morbi Nagarpalika Ex vice president Faruk Memon Murder) અને કોંગી અગ્રણી ફારૂક મેમણ અને તેના પુત્ર ઈમ્તિયાઝ મેમણની (Imtiyaz Memon) બે દિવસ પૂર્વે છરી અને ધારિયાના જેવા ઘાતકી હથિયારના ઘા ઝીકી મોડી રાત્રીના હત્યા (Murder) કરાઈ હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર