હોમ » વીડિયો » crime-branch

અમદાવાદઃ હત્યાનો live video, મિત્રએ જ મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદSeptember 17, 2021, 9:53 PM IST

Ahmedabad crime news: અમદાવાદના (Ahmedabad news) અસલાલીના (Asalali news) લાંબાના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં (Devraj Industrial Estate) આવેલી કાપડની ફેક્ટરીમાં નોકરી કરતા યુવાનની બપોરે ફેક્ટરી બહાર જ ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

Latest Live TV

તાજેતરના સમાચાર