હોમ » વીડિયો » crime-branch

ભારતીબહેને બનાવેલા યુનિક આર્ટ વર્કને જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

વડોદરા March 27, 2023, 11:52 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Vadodara Art exhibition: પી. એન. ગાડગીલ એન્ડ સન્સની આર્ટ ગેલેરી ખાતે ડિફરન્ટ વિઝન શીર્ષક હેઠળ ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. આ ડિફરન્ટ વિઝન વાળા આર્ટ વર્કને શહેરમાં રહેતા કલાકાર ભારતી બહેન ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને બનાવ્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર