હોમ » વીડિયો » ક્રિકેટ

વિદેશી કોચ શીખવાડશે ગુજ્જુઓને રમતના દાવપેચ

ક્રિકેટMay 8, 2015, 6:17 PM IST

સમગ્ર દેશમાં ખેલ મહાકુંભ શરૂ કરી એક નવી પહેલ કરનારી ગુજરાત સરકારે રમતને વધુ પ્રોત્સાહન આપવા પ્રયાસ કર્યો છે. ખેલ મહાકુભંમાં ચેમ્પિયન બનેલા તેજસ્વી રમતવીરોની રમત વધુ ધારદાર બને એ માટે સમર કેમ્પનું આયોજન કરાયું છે. જ્યાં વિદેશી કોચ ગુજ્જુ રમતવીરોને રમતના દાવપેચ શીખવશે.

Haresh Suthar | ETV

corona virus btn
corona virus btn
Loading