હોમ » વીડિયો » ક્રિકેટ

અમદાવાદમાં રમાનારી મેચની ટિકિટો તમે ખરીદી છે, તો જાણો રિફંડ મેળવવા શું કરવું પડશે?

ક્રિકેટMarch 16, 2021, 11:08 PM IST

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 ના રોજ રમાનારી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કોરોનાના વધતા કેસોને કારણે પ્રેક્ષકો વગર આ મેચો રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર