હોમ » વીડિયો » ક્રિકેટ

VIDEO: IPL 2018 માં ધોની, રૈના અને જાડેજા મેળવશે આ મુકામ...

April 6, 2018, 10:26 AM IST

2 વર્ષ બેન પછી IPLમાં પરત આવવા ચેન્નઈ સુપરકિંગ સંપૂર્ણ રીતે તૈયાર છે. એમ એસ ધોનીની આગેવાનીમાં ચેન્નઈમાં 2 વખત આઈપીએલ ચૈંપિયન બની ચૂકી છે. અને તેનો ઉદ્દેશ એક વખત ફરી ચૈંપિયન બનવાની છે. એવું સંભવ પણ છે કારણ કે ચેન્નઈ પાસે એક એકથી ચઢિયાતા ધાકડ ખેલાડીઓ છે. આપને જણાવી દઈએ કે ધોની, રૈના અને જાડેજા માટે આ આઈપીએલ ખૂબ ખાસ છે. આ ત્રણેય આ આઈપીએલમાં જીત મેળવી શકે છે. શું છે તે, જાણો આ વીડિયોમાં...

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર