હોમ » વીડિયો » ક્રિકેટ

IPL 2018 માં વિરાટ, રોહિત, રૈના વચ્ચે થશે જોરદાર જંગ

April 6, 2018, 10:27 AM IST

IPLની 11મી સીઝનની શરૂઆત 7 એપ્રિલથી થઈ રહ્યો છે. જેમાં 8 ટીમ ચૈંપિયન બનવા માટે એક-બીજા સાથે બે-બે હાથ કરશે. પરંતુ એ વચ્ચે ટીમ ઈન્ડિયાના 3 ધૂરંધર પણ એક બીજા સાથે જંગ કરતા નજર આવશે. અમે વાત કરી રહ્યા છે સૂરેશ રૈના, વિરાટ કોહલી અને રોહિત શર્માની. જેમની વચ્ચે એક ખાસ લક્ષ્યને મેળવવાની રેસ સૌથી પહેલી રહેશે. શું છે તે લક્ષ્ય, જૂઓ આ વીડિયોમાં...

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર