જાણો કોણ છે IPL 2018 નો સૌથી 'સસ્તો' કેપ્ટન?
IPL 11 મી સીઝનની શરૂઆત થવામાં હવે લગભગ એક અઠવાડિયાનો જ સમય રહ્યો છે. દરેક ટીમના ખેલાડી જીતની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ સાઉથ આફ્રિકામાં ઓસ્ટ્રેલિયાઈ ટીમના 2 મોટા ખેલાડીઓના બોલ ટેંપરિંગ કેસમાં ફસાવવાનો અસર ઈન્ડિયન પ્રીમિયર લીગની 2 ટીમો પર પણ પડ્યો છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટન ગુમાવવા પડ્યા. ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથને આઈપીએલમાંથી કાઢી નખાયો. પરંતુ હવે રાજસ્થાને સ્મિથની જગ્યા રહાણે અને હૈદરાબાદે વોર્નરની જગ્યાએ કેન વિલિયમ્સને કેપ્ટન બનાવ્યો છે. એવામાં દરેક ટીમોના કેપ્ટન સેટ થઈ ગયા છે. આવો આ વીડિયોમાં તમને જણાવીએ કે કોણ છે IPL નો સૌથી સસ્તો કેપ્ટન?
Featured videos
-
Aravalli News : Aravalli માં પશુ ભરેલી Truck ને નડ્યો અકસ્માત
-
Breaking News : રાજ્યમાં માર્ગોના વિકાસની કેન્દ્ર એ વધારી ઝડપ
-
Gujarat Weather News : ખેડૂતો માટે Ambalal Patelની આગાહી
-
Surat News :શિક્ષકે વિધાર્થીને માર્યો ઢોર માર |Teacher Punish the Student in Kamrej
-
PM Modi News : વૈશ્વિક નેતાઓને ભારતના સંભારણા
-
Gujarat Monsoon : રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
-
Monsoon Effect : Ahmedabad માં વરસાદથી તારાજીના દ્રશ્યો
-
Gujarat Monsoon : વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી
-
Junagadh : મનપાની કચરાપેટીની છે દયનીય હાલત
-
પાલનપુરમાં હ્યુન્ડાઈના શોરૂમમાં થયેલી લાખો રૂપિયાનો ચોરીનો ભેદ ઉકેલાયો