હોમ » વીડિયો » ક્રિકેટ

ટિમ સાઉથીએ ભલભલા બેટ્સમેનોને હંફાવ્યા, સિક્સરો ફટકારવામાં રોહિત-કોહલી પણ પાછળ

ક્રિકેટJune 23, 2021, 6:27 PM IST

ટિમ સાઉથીનું નામ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, રિકી પોન્ટિંગ, એબી ડી વિલિયર્સથી પહેલા આવે છે. તેણે મંગળવારે ભારત સામે 2 સિક્સર ફટકારીને રિકી પોન્ટિંગ ને પણ પાછળ છોડી દીધા હતા.

Latest Live TV

તાજેતરના સમાચાર