હોમ » વીડિયો » કોરોના વાયરસ

આવક 1000 કરોડ ડોલરના માઈલસ્ટોને પહોંચતા આ દિગ્ગજ કંપની કર્મચારીઓને આપશે બોનસ

કોરોના વાયરસFebruary 8, 2021, 7:01 PM IST

દેશની ટોચની આઈટી કંપનીએ એક સમયે કર્મચારીઓના પગારકાપની આશંકા વ્યકત કરી હતી અને અપ્રેઝલ અટકાવ્યું હતુ. પરંતુ, અનલોકની સ્થિતિમાં ડિજિટલાઈઝેશનનું જોર વધતા તે જ કંપની કર્મચારીઓને હવે ખુશીના સમાચાર આપ્યા છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર