હોમ » વીડિયો » કોરોના વાયરસ

ભારતમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 1,15,736 નવા કેસ નોંધાયા, 630 લોકોનાં મોત

કોરોના વાયરસApril 7, 2021, 10:20 AM IST

દેશમાં કોરોના વાયરસને પગલે 24 કલાકમાં 630 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,66,177 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ મોતનું પ્રમાણ 1.3% છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર