હોમ » વીડિયો » કોરોના વાયરસ

કોરોનાનો કહેર: દેશમાં 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1.31 લાખનો વધારો, 2,812 લોકોનાં મોત

કોરોના વાયરસApril 26, 2021, 11:00 AM IST

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28.13 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે. જેમાંથી 1.4 કરોડ લોકો સાજા થયા છે.

News18 Gujarati

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28.13 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે. જેમાંથી 1.4 કરોડ લોકો સાજા થયા છે.

Latest Live TV

તાજેતરના સમાચાર