હોમ » વીડિયો » કોરોના વાયરસ

અમદાવાદમાંથી રોજના 200 વાહન ડિટેઇન, 541 કેસમાં 19 લાખ 99 હજારનો દંડ વસુલ

અમદાવાદApril 22, 2021, 6:13 PM IST

ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં લોકો લાઇન લગાવે છે, કોરોનાની મહામારીમાં ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ આરટીઓ કચેરીમાં જ ભીડ થઈ રહી છે

Latest Live TV

તાજેતરના સમાચાર