હોમ » વીડિયો

CCTV: સુરત: ભરબપોરે, ભરબજારે ગળું કાપી હત્યા કરાતાં ચકચાર

ક્રાઇમJune 20, 2018, 4:03 PM IST

સુરતમાં પિતરાઇ બહેન સાથે પ્રેમસંબંધ ધરાવતા યુવકનું ભાઈએ ભરબપોરે, ભરબજારે ગળું કાપી હત્યા કરાતાં ચકચાર મચી ગઇ હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં દેખાઇ રહ્યું છે કે ટુ વ્હીલર પર જઇ રહેલા મોહમ્મદ ફૈયાઝ મન્સૂરીને રોકીને ચપ્પુનાં ઘા ઝીંકવામાં આવ્યાં હતાં. આ યુવકને પ્રેમિકાના પિતરાઇ ભાઇએ જ મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું છે. હત્યારા યુવકનું નામ અશરફ શેખ છે.

News18 Gujarati

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading