હોમ » વીડિયો » વેપાર

Q4માં ICICI બેંકે HDFC બેંકને છોડી પાછળ, ICICI બેંકના શેર ખરીદવા, વેચવા કે રાખવાં?

વેપારApril 26, 2022, 3:30 PM IST

જાન્યુઆરી-માર્ચમાં બેન્કની કુલ આવક વધીને રૂ. 27,412 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 23,953 કરોડ હતી. ચોખ્ખી વ્યાજ આવક (NII) એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 10,431 કરોડથી 21 ટકા વધીને રૂ. 12,605 કરોડ થઈ હતી. 31 માર્ચ, 2022ના રોજ ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ ઘટીને ગ્રોસ એડવાન્સિસના 3.60 ટકા પર આવી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 4.96 ટકા હતી.

Latest Live TV

તાજેતરના સમાચાર