હોમ » વીડિયો » ભાવનગર

આ સંસ્થા અનોખી રીતે કરે છે સેવા, મંદબુદ્ધિના લોકોની રાખે છે સારસંભાળ

ગુજરાત January 27, 2023, 10:45 PM IST | Bhavnagar, India

Unique Service In Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક 2003થી પાગલો માટેનો આશ્રમ ચલાવતા ભીખાભાઈ ભરવાડ અને તેના બન્ને પુત્રો ભરતભાઈ અને કિશોરભાઈની સેવાની લગન અને ઝનુન પ્રેરણાદાયી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર