હોમ » વીડિયો » ભાવનગર

ખેડૂતો માટે જીવાદોરી સમાન છે માલણ ડેમ, 900 હેકટર જમીનને ઉનાળામાં ફાયદો

ગુજરાત February 18, 2023, 10:32 PM IST | Bhavnagar, India

Malan Dam Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામ નજીક આવેલા માલણ ડેમમાંથી ખેડૂતોને નહેર મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. આ વર્ષે ચોમાસામાં માલણ ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો. આ ડેમમાંથી ત્રણ નેહરો મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર