હોમ » વીડિયો » ભાવનગર

અડતાળાના ખેડૂતે અનોખી રીતે કરી કપાસની ખેતી, કરે છે લાખો રૂપિયાની કમાણી

ગુજરાત February 18, 2023, 8:20 PM IST | Bhavnagar, India

Adtala Village Farmer: હાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ છે. ખેડૂતો દ્વારા સારી આવક મેળવવા માટે જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવે છે. ત્યારે ગઢડા તાલુકાના અડતાળા ગામના ખેડૂત હસમુખભાઈએ પોતાની જમીનમાં અનોખી રીતે કપાસનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર