ભાવનગરના ભંડારીયા બાય પાસ રોડ પર અકસ્માત, માસુમ બાળકનું મોત

  • 17:01 PM October 16, 2022
  • bhavnagar NEWS18 GUJARATI
Share This :

ભાવનગરના ભંડારીયા બાય પાસ રોડ પર અકસ્માત, માસુમ બાળકનું મોત

ભાવનગરમાં ભંડારીયા બાય પાસ રોડ પર બંધ પડેલા ટ્રેલર પાછળ બાઈક અથડાતા અકસ્માત, અક્ષય નામના બાળકનું મોત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત પરિવારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

તાજેતરના સમાચાર