હોમ » વીડિયો » ભાવનગર

વિષમ વાતાવરણની કેરીના ઉત્પાદન પર અસર, કેરી ખાવા માટે જોવી પડશે રાહ

ગુજરાત February 18, 2023, 10:50 PM IST | Bhavnagar, India

Mango Farming Bhavnagar: તળાજા અને જેસર વિસ્તારમાં આંબામાં મોર મોડા આવ્યાં છે. સામાન્ય રીતે ડીસેમ્બર અંતમાં આંબા ઉપર મોર આવતા હોય છે. તેમજ જાન્યુઆરીમાં આંબાની દરેક ડાળીએ મોર ફૂટી નિકળે છે. પરંતુ ઉત્તરાયણ સુધીમાં આંબામાં મોર ઓછા આવ્યાં હતાં. જેના કારણે આ વિસ્તારમાં મોર મોડા આવતા કેરી મોડી થવાની શકયતા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર