આ ખેડૂતે તાઇવાન ગુલાબી જામફળની ખેતી કરી, 900 ગ્રામનું એક જામફળ આવે છે

  • 22:44 PM April 10, 2023
  • bharuch NEWS18 GUJARATI
Share This :

આ ખેડૂતે તાઇવાન ગુલાબી જામફળની ખેતી કરી, 900 ગ્રામનું એક જામફળ આવે છે

Organic Farming: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ વિસ્તારના ખેડૂત છેલ્લા દોઢ વર્ષથી તાઈવાન પિંક જાતના જામફળની ખેતી કરી રહ્યા છે. જુના બોરભાઠા બેટ વિસ્તારમાં ખેડૂત ભરતભાઈ છીતુભાઈ પટેલ છેલ્લા 35 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે.

તાજેતરના સમાચાર