હોમ » વીડિયો » ભરૂચ

શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર, બર્ફાની બાબાના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તોનું મહેરામણ

ભરૂચ February 19, 2023, 8:10 PM IST | Bharuch, India

Baba Amarnath Temple Bharuch: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામમાં જ્ઞાનયજ્ઞ આશ્રમ ખાતે દિવ્ય સ્વરૂપ બર્ફાની બાબા અમરનાથ મંદિર આવેલું છે. ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના શિવભક્તો માટે શિયાલી ગામનું બરફાની બાબા શિવલિંગ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહેલુ છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર