હોમ » વીડિયો » ભરૂચ

ભરૂચમાં સૌથી ઊંચા 25 ફૂટ શિવલિંગનું નિર્માણ, પ્રથમ વખત ચાર પ્રહરની પુજા

ગુજરાત February 18, 2023, 8:53 PM IST | Bharuch, India

Maha Shivratri 2023: ભરૂચ જિલ્લામાં સમગ્ર પંથકનું સૌથી ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર આ વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે શકિતનાથ વિસ્તારમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર