Bharuch: દિવ્યાંગ શાળાનો વિદ્યાર્થી આકિતને Table Tennis માં કોઈ ન હરાવી શકે, જુઓ Video

  • 23:33 PM March 25, 2023
  • bharuch NEWS18 GUJARATI
Share This :

Bharuch: દિવ્યાંગ શાળાનો વિદ્યાર્થી આકિતને Table Tennis માં કોઈ ન હરાવી શકે, જુઓ Video

Bharuch: ભરૂચમાં કલરવ શાળામાં તાલીમ લેતા આકિત બોમ્બેવાલા ટેબલ ટેનિસની રમતમાં પારંગત છે. રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ તેનું સિલેકશન થયું છે. તેમજ આકિત કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરે છે.

તાજેતરના સમાચાર