ગુજરાતના કલેક્ટરની Success Story: દસમામાં પાસિંગ માર્ક્સ, શિક્ષક પછી IAS
Gujarat Viral Story: ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની દસમાની માર્કશીટ શેર કરતાં લખ્યુ છે કે, તેમણે દસમા ધોરણમાં 100માંથી અંગ્રેજીમાં 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ આવ્યા હતા. જે બાદ ના માત્ર સમગ્ર ગામમાં પરંતુ તે સ્કુલમાં એ કહેવામાં આવ્યુ કે આ કાંઈ કરી શકશે નહીં.